Home> Entertainment
Advertisement
Prev
Next

TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!

Anjali Bhabhi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં આ પહેલાં અંજલિ ભાભીનું પાત્ર ભજવનાર નેહા મહેતાના બદલાયેલા લુકને જોઇ ફેન્સને જોરદાર આંચકો લાગ્યો છે. આવો જોઇએ અભિનેત્રીમાં કેટલો ફેરફાર આવી ગયો છે. 

TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો ઘણા મહિનાઓથી ચર્ચામાં રહ્યો છે. શોમાં દયાબેનના પાત્રને લઇને સતત શોથી અલગ થનાર દિગ્ગજ એક્ટર્સ સુધી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  (TMKOC) કુલ મળીને ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો છે. આ દરમિયાન અંજલિ ભાભીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રીનો એક વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થયો હતો. 

fallbacks

2020 માં છોડી દીધો હતો શો
જોકે નેહા મહેતા 10 વર્ષ સુધી આ કોમેડી શો સાથે જોડાયેલી હતી. કહેવામાં આવે છે કે તેમની કોઇ વાતને લઇને શોના પ્રોડ્યુસર અસિત મોદી સાથે અણબનાવ થઇ ગયો, ત્યારબાદ તેમણે શોમાં ફરીથી વાપસી ન કરવાનો નિર્ણય કર્યો. 2020 માં નેહા મહેતાએ આ શોને છોડી દીધો. આ સમગ્ર મામલો જાણતાં પહેલાં તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થયેલા આ વીડિયોને જરૂર જુઓ..

આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: Electricity Bill હજારોમાં આવે છે? બદલી નાખો આ 2 ગેજેટ્સ; અડધાથી ઓછું આવશે બિલ
આ પણ વાંચો: બુધ ગોચરથી આસમાને પહોંચશે સોના-ચાંદી અને શેરના ભાવ, પરંતુ આ લોકો વિચારી રોકે પૈસા

અભિનેત્રીનો સમગ્ર લુક બદલાઇ ગયો
જ્યારથી નેહા મહેતાએ તારક મહેતા શો છોડ્યો છે, અભિનેત્રી બીજે ક્યાંય જોવા ન મળી. જોકે ગણેશ પૂજા અવસર અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. હાથમાં ગણપતિ પકડ્યા, અભિનેત્રી પહેલાં મેકઅપ વિના અને પછી મેકઅપમાં જોવા મળી છે. પરંતુ નેતા (Neha Mehta) ને નો મેકઅપ લુકમાં જોઇને ખૂબ આશ્વર્યમં પડી ગયા. જ્યાં કેટલાક યૂઝર્સે કહ્યું કે આ શું હાલત બનાવી છે તો બીજી તરફ લોકોએ તેમને શોમાં પરત ફરવાની રિકવેસ્ટ કરી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha Mehta (@mehta.neha.sk)

પેમેન્ટ ડ્યૂનો લગાવ્યો હતો આરોપ
12 વર્ષો સુધી તારક મહેતાની પત્ની અંજલિ મહેતાનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ શોના મેકર્સ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. નેહાના અનુસાર તેમને પોતાના કામના 6 મહિનાના પૈસા અત્યાર સુધી મળ્યા નથી. સાથે જ નેહાએ કહ્યું હતું કે તેમને આશા છે કે તેમને આશા છે કે તેમની મહેનતની કમાણી તેમને જરૂર મળશે. 

આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: સરકાર આપી રહી છે દર મહિને 5 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ સ્કીમથી લોકોને બલ્લે-બલ્લે
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More