Home> Entertainment
Advertisement
Prev
Next

આ બધું શું દેખાઈ ગયું!!! Urfi Javed એ કેમેરાની સામે સરકાવ્યો ડ્રેસ, આંતરવસ્ત્રો કેમેરામાં થઈ ગયા કેદ

ઉર્ફી જાવેદ (Urfi Javed)ની ડ્રેસનો એક ભાગ એટલો નીચે ઉતરી ગયો કે કેમેરાની સામે  તેની બ્રા સુધીનો ભાગ દેખાવા લાગ્યો. લોકો સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પર અજીબોગરીબ કોમેન્ટ કરવા વાગ્યા છે.

આ બધું શું દેખાઈ ગયું!!! Urfi Javed એ કેમેરાની સામે સરકાવ્યો ડ્રેસ, આંતરવસ્ત્રો કેમેરામાં થઈ ગયા કેદ

નવી દિલ્હી: ઉર્ફી જાવેદ  (Urfi Javed)એ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે. આ તસવીરોમાં તે લાલ ડ્રેસમાં નજરે પડી રહી છે. આ ડ્રેસની ખાસ વાત એ છે કે ઉર્ફીના શરીર પરથી આ ડ્રેસ કેમેરાની સામે થોડો થોડો સરકતો જતો હતો.

fallbacks

fallbacks

ઉર્ફી જાવેદ (Urfi Javed)ની ડ્રેસનો એક ભાગ એટલો નીચે ઉતરી ગયો કે કેમેરાની સામે  તેની બ્રા સુધીનો ભાગ દેખાવા લાગ્યો. લોકો સોશિયલ મીડિયા પર આ ફોટોઝ પર અજીબોગરીબ કોમેન્ટ કરવા વાગ્યા છે.

fallbacks

ઉર્ફી જાવેદ (Urfi Javed) હાલના દિવસોાં ફિલ્મફેયર ઈવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી છે અને તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.

fallbacks

ઉર્ફી જાવેદ (Urfi Javed) યૂપીના લખનઉની રહેવાસી છે. તેનો જન્મ 15 ઓક્ટોબર 1996ના રોજ થયો હતો. ઉર્ફીની ઉંમર ભલે 25 વર્ષની છે, પરંતુ તેનો અંદાજ ઘણી અભિનેત્રીઓ પર ભારે પડી શકે છે.

fallbacks

વર્ષ 2016માં ઉર્ફી (Urfi Javed)એ ટીવી દુનિયામાં પગ મૂક્યો હતો. તે 'બડે ભૈયા કી દુલ્હનિયા' શોમાં અવની પંતની ભૂમિકામાં નજરે પડી. તેણે 'ચંદ્ર નંદિની' શોમાં છાયાનો રોલ પણ અહેવાલોમાં ખુબ ચમક્યો છે અને 'મેરી દુર્ગા'માં આરતીની ભૂમિકાના કારણે દરેક ઘરમાં તે જાણીતી બની હતી.

fallbacks

ઉર્ફી  (Urfi Javed) એ પોતાના 5 વર્ષની કરિયરમાં 10 ટીવી શોમાં કામ કર્યું છે. તે 2018માં સાત ફેરો કી હેરાફેરી, બેપનાહ, જીજી માં અને ડાયન જેવા શોઝમાં નજરે પડી ચૂકી છે.

fallbacks

વર્ષ 2020 ઉર્ફી (Urfi Javed) માટે ખુબ જ શાનદાર રહ્યું છે. તે 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' શોમાં શિવાની ભાટિયાના રોલમાં નજરે પડી હતી, જ્યારે 'કસોટી જિંદગી કે 2'માં તનીષા ચક્રવર્તીની ભૂમિકામાં જોવા મળી હતી.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More