Home> Entertainment
Advertisement
Prev
Next

Urvashi Rautela Bathroom Video: બાથરૂમમાં એક એક કરીને કપડાં કાઢતી ગઈ અને છેલ્લે તો બધુ જ...વીડિયો થયો લીક

Urvashi Rautela Video: ફિલ્ડ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ચર્ચામાં રહેતી હોય છે. આમાં કોઈ નવી વાત નથી અને આવી તરકીબને લીધે તેમની ફાયદો પણ થતો હોય છે. પણ આ વખતે ઉર્વશી રૌતેલાએ પોતાનો ન્હાતો વીડિયો ફરતો કરીને હલચલ મચાવી દીધી છે.

Urvashi Rautela Bathroom Video: બાથરૂમમાં એક એક કરીને કપડાં કાઢતી ગઈ અને છેલ્લે તો બધુ જ...વીડિયો થયો લીક

મુંબઈઃ બૉલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયામાં આગ લગાવી દે છે. ઉર્વશીની હોટ ફોટોઝ અને વીડિયો ઝ જોઈને ફેન્સના દિલમાં જાણે આગ લાગી જાય છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઉર્વશીનો એક એવો વીડિયો સામે આવ્યો જેનાથી સોશિયલ મીડિયામાં આગ લાગી ગઈ.

fallbacks

ઉર્વશીનો બાથરુમ વીડિયો વાયરલ:
વીડિયોમાં ઉર્વશી બાથરુમમાં શાવર લેતી જોવા મળી રહી છે. કેમેરા સામે આ પ્રકારના બોલ્ડ પોઝ જોઈને ઉર્વશીના ફેન્સના પણ હોશ ઉડી ગયા. હકીકતમાં આ વીડિયો ઉર્વશીની એક ફિલ્મ સનમ રેનો એક સીન છે. જેમા ઉર્વશીએ બોલ્ડ સીને આપીને આગ લગાવી દિધી હતી. આ વીડિયો ઉર્વશીના ઈન્સ્ટાગ્રામ ફેન પેજ પર અપલોડ થયો છે.

 

 

15 વર્ષની ઉંમરે શરુ કર્યું મોડલિંગ:
આપને જણાવી દઈએ કે ઉર્વશી મૂળ ઉત્તરાખંડના હરીદ્વારની રહેવાસી છે. અને તેના પિતા એક મોટા બિઝનેસમેન છે. ઉર્વશી ખુબ જ નાની ઉંમરમાં મૉડલિંગ કરવા લાગી હતી. ઉર્વશીએ વર્ષ 2009માં એટલે કે 15 વર્ષની ઉંમરે મિસ ટીન ઈન્ડિયાનું ખિતાબ જીત્યુ હતુ. આ સિવાય તે મિસ ઈન્ડિયા પ્રિન્સેસ, મિસ ટુરિઝમ વર્લ્ડ, મિસ ઈન્ડિયા સુપરમોડલ જેવા ખિતાબ પણ જીતી ચુકી છે.

આ ફિલ્મથી કર્યું બોલીવુડમાં ડેબ્યુ:
ઉર્વશી રૌતેલાએ બોલીવુડમાં ડેબ્યુ સિંહ સાહેબ ધ ગ્રેટથી કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સની દેઓલ સાથે કામ કર્યું હતું. આ મુવીમાં ઉર્વશીના કામને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઉર્વશીએ મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. જેની વાત કરીએ તો લવ ડોઝ, લાલ ડુપટ્ટા, બીજલી કી તાર, એક લડકી ભીગી ભાગી સી,  ડૂબ ગયે અને વો ચાંદ કહાં સે લાઓગીનો સમાવેશ થાય છે. ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે ઉર્વશી જલ્દી જ ફિલ્મ બ્લેક રોજમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More