Home> Entertainment
Advertisement
Prev
Next

વરૂણ ધવને ખાસ અંદાજમાં આપી બાઇડેનને જીતની શુભેચ્છા, લોકો બોલ્યા- 'વાહ ભાઈ'

અભિનેતાએ આગામી ફિલ્મ 'કુલી નંબર 1'થી પોતાના પાત્રના નામ 'કુંવર'નો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિ બાઇડેનને શુભેચ્છા આપી છે. 
 

વરૂણ ધવને ખાસ અંદાજમાં આપી બાઇડેનને જીતની શુભેચ્છા, લોકો બોલ્યા- 'વાહ ભાઈ'

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડેન  (Joe Biden)ની જીત બાદ બોલીવુડ અભિનેતા વરૂણ ધવન (Varun Dhawan)એ તેમને શુભકામના આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. વરૂણે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તે અમેરિકા ફ્લેગ પ્રિન્ટ સૂટનેસફેદ શર્ટ અને લાલ સનગ્લાસની સાથે શેર કર્યા છે. 

fallbacks

અભિનેતાએ આગામી ફિલ્મ 'કુલી નંબર 1'થી પોતાના પાત્રના નામ 'કુંવર'નો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિ બાઇડેનને શુભેચ્છા આપી છે. 

તેમણે કેપ્શન આપતા લખ્યું- 'કુંવર બાઇડેન 2020 અમારા નવા દોસ્તને શુભેચ્છા. હેશટેગ પ્રેસીડેન્ટ નં 1, હેશટેગ કુંવર સાબ, હેશટેગ કુલી નં 1. જલદી આવશે.'

અભિનેતાની ફિલ્મ કુલી નંબર 1 જલદી રિલીઝ થવા તૈયાર છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More