Home> Entertainment
Advertisement
Prev
Next

ગર્લફ્રેંડ નતાશાએ વરૂણ ધવને રોમેન્ટિક અંદાજમાં કર્યું વિશ, આ સ્પેશિયલ બનાવ્યો B'day

બોલીવુડ અભિનેતા વરૂણ ધવનના જન્મદિવસ પર તેમની ગર્લફ્રેંડ નતાશા દલાલે એક રોમેન્ટિક મેસેજ મોકલીને શુભેચ્છાઓ આપી. મેસેજમાં તેમણે લખ્યું કે તે તેમની સાથે વધુ યાદગાર પળ બનાવવા માટે ઉત્સુક છે. બુધવારે વરૂણના જન્મદિવસ પર તેમના મિત્રો અને સહકર્મીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શુભેચ્છા અને શુભકામનાઓ આપી. વરૂણે પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર આ મેસેજ શેર કર્યો, જેમાં નતાશાનો પ્રેમ ભરેલી નોટ પણ સામેલ હતી. 

ગર્લફ્રેંડ નતાશાએ વરૂણ ધવને રોમેન્ટિક અંદાજમાં કર્યું વિશ, આ સ્પેશિયલ બનાવ્યો B'day

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા વરૂણ ધવનના જન્મદિવસ પર તેમની ગર્લફ્રેંડ નતાશા દલાલે એક રોમેન્ટિક મેસેજ મોકલીને શુભેચ્છાઓ આપી. મેસેજમાં તેમણે લખ્યું કે તે તેમની સાથે વધુ યાદગાર પળ બનાવવા માટે ઉત્સુક છે. બુધવારે વરૂણના જન્મદિવસ પર તેમના મિત્રો અને સહકર્મીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શુભેચ્છા અને શુભકામનાઓ આપી. વરૂણે પોતાના ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર આ મેસેજ શેર કર્યો, જેમાં નતાશાનો પ્રેમ ભરેલી નોટ પણ સામેલ હતી. 

fallbacks

PM મોદીની 'ગુસ્સો ઉતારવા'વાળી કોમેન્ટ પર આવ્યો ટ્વિંકલનો જવાબ, કહ્યું- 'હું વાતને...'

નતાશાએ પોતાના પોસ્ટમાં લખ્યું, 'એક શાનદાર વ્યક્તિને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ, જે દિવસને ખાસ બનાવે છે. વરૂણ જિંદગીને પ્રેમ કરતો રહેજે અને સપના જોવાનું છોડતો નહી. એકસાથે બીજી યાદો શેર કરવાની રાહ જોઇ શકતી નથી. તને અઢળક પ્રેમ.

વરૂણ નતાશાની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે. પરંતુ તેમણે પોતાના અંગત જીવનને સૌથી છુપાયેલી રાખી હતી. તાજેતરમાં જ તેમણે પોતાના અને નશાતાના સંબંધ વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે.
fallbacks

પ્રથમવાર બાયોપિક ફિલ્મમાં નજર આવશે કેટરીના, પ્રિયંકા ચોપડાને કરી રિપ્લેસ!

બાળપણની મિત્ર છે નતાશા
તમને જણાવી દઇએ કે વરૂણ ધવન પોતાની વ્યક્તિગત જીંદગી વિશે ખૂબ ઓછી વાત કરે છે. પરંતુ પોતાના બાળપણની મિત્ર નતાશા દલાલ અને પોતાના સંબંધો વિશે એક મેગેજીનને આપેલા ઇન્ટરવ્યૂંમાં તેમણે કહ્યું હતું કે 'મારો પ્રથમ પ્રેમ ફિલ્મ છે. અને બધા મારા પ્રેમ વિશે જાણે છે. ફિલ્મો બાદ નતાશા, મારા પરિવાર તથા મારા મિત્ર મારી જીંદગીમાં ખૂબ મહત્વપૂર્ણ છે. હું મારા સંબંધોને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરું છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More