Home> Entertainment
Advertisement
Prev
Next

કારપાર્કિંગમાં NICK સાથે પ્રાઇવેટ હરકત કરતી ક્લિક થઈ પ્રિયંકા, જુઓ વાઇરલ PIC

આ બંનેની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે

કારપાર્કિંગમાં NICK સાથે પ્રાઇવેટ હરકત કરતી ક્લિક થઈ પ્રિયંકા, જુઓ વાઇરલ PIC

નવી દિલ્હી : નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ પાર્કિંગ સ્પેસમાં ખુલ્લેઆમ લિપ લોક કરતા ક્લિક થઈ ગયા છે. વેબસાઇટ ડેઇલીમેલ ડોટ કોમ ડોટ યુકેએ આપેલી માહિતી પ્રમાણે આ જોડી જાહેરમાં કિસ કરતી નજરે ચડી અને તેમની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ છે. 

fallbacks

કરીનાએ જ્યારે કહી દીધું...મારે નથી થવું પ્રિયંકા જેવું

fallbacks

પ્રિયંકા અને નિક બ્લેક અપર અને બ્લુ ડેનિમમાં જોવા મળ્યા હતા. ભારતમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન પછી બંને 65 કરોડ ડોલરના બેવર્લી હિલ્સના ઘરમાં રહેવા જતા રહ્યા. પ્રિયંકા અવારનવાર નિકના પરિવાર સાથે પણ ફરતી જોવા મળી છે.

પ્રિયંકા હવે શોનાલી બોસની આગામી ફિલ્મ ધ સ્કાઇ પિંકમાં જોવા મળશે જ્યારે નિકે થોડા દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે તે જુમાનજી ફ્રેન્ચાઇઝીમાં પાછો આવી રહ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More