Home> Entertainment
Advertisement
Prev
Next

ચૂંટણી જીતતા પહેલાં સનીએ પોસ્ટ કરી એવી તસવીર જેની નહોતી અપેક્ષા, PHOTO થયો VIRAL

'બોર્ડર' અને 'ગદર' જેવી ફિલ્મોમાં દેશભક્તિપૂર્ણ રોલ કરવા માટે લોકપ્રિય 59 વર્ષીય સની દેઓલને ગુરુદાસપુરથી ભવ્ય જીત મળી છે. તેણે જીત મળ્યા પછી નિવેદન આપ્યું છે કે હું બહુ ખુશ છું  અને મને ગુરુદાસપુરના લોકો બહુ પ્રેમ કરે છે. 

ચૂંટણી જીતતા પહેલાં સનીએ પોસ્ટ કરી એવી તસવીર જેની નહોતી અપેક્ષા, PHOTO થયો VIRAL

નવી દિલ્હી : ગુરુદાસપુરથી જીત મેળવ્યા પછી એક્ટર સની દેઓલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. હાલમાં સનીના ચાહકો તેની શર્ટલેસ તસવીર પાછળ ક્રેઝી થયા છે. સનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેયર કરી છે. આ તસવીર જોઈને લોકો તેને વિનર  ગણાવી રહ્યા છે. 

fallbacks

સનીએ બે દિવસ પહેલાં સનીએ બે દિવસ પહેલાં એવી ફોટો શેયર કરી છે જેમાં તે શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ બની રહી છે. આ ફોટાને અત્યાર સુધી એક લાખ કરતા વધારે વ્યુ મળી ગયા છે. 

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

'બોર્ડર' અને 'ગદર' જેવી ફિલ્મોમાં દેશભક્તિપૂર્ણ રોલ કરવા માટે લોકપ્રિય 59 વર્ષીય સની દેઓલને ગુરુદાસપુરથી ભવ્ય જીત મળી છે. તેણે જીત મળ્યા પછી નિવેદન આપ્યું છે કે હું બહુ ખુશ છું  અને મને ગુરુદાસપુરના લોકો બહુ પ્રેમ કરે છે. 

જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

ગુરુદાસપુર લોકસભા બેઠકથી કોંગ્રેસે હાલના સાંસદ સુનીલ જાખડને ચૂંટણીના મેદાનમાં ફરીથી ઉતાર્યા હતા. આ સીટ પર ભાજપના સાંસદ વિનોદ ખન્નાના નિધન બાદ 2017માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુનીલ જાખડ જીત્યા હતાં. દિવંગત વિનોદ ખન્ના આ લોકસભા બેઠક પરથી સતત 1998થી ચૂંટાઈ આવતા હતાં. તેઓ 1998, 1999, 2004 અને 2014માં ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More