Home> Entertainment
Advertisement
Prev
Next

શોકિંગ !! ફિલ્મ The Wedding Guestથી લિક થયો Radhika Apte અને Dev Patelનો sex scene, જુઓ Pics

રાધિકા આપ્ટે (Radhika Apte) અને દેવ પટેલ (Dev Patel)નો આ સીન ઇન્ટરનેટ પર બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે

શોકિંગ !! ફિલ્મ The Wedding Guestથી લિક થયો Radhika Apte અને Dev Patelનો sex scene, જુઓ Pics

મુંબઇ : બોલિવૂડમાં રાધિકા આપ્ટે (Radhika Apte)ની ગણતરી ટેલેન્ટેડ એક્ટ્રેસ તરીકે થાય છે. તે દરેક પ્રકારના રોલ સારી રીતે ભજવવા માટે તૈયાર રહે છે. રાધિકા આપ્ટે ફરી એક વખત ચર્ચામાં આવી છે. રાધિકાની આગામી બ્રિટિશ-અમેરિકન ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’માં તેના ઈંટિમેટ ફોટો લીક થયા છે. જે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. આ ફોટોમાં રાધિકાની સાથે દેવ પટેલ પણ જોવા મળી રહ્યો છે.

fallbacks

fallbacks

fallbacks

રાધિકા આપ્ટેના આવા ફોટોગ્રાફ વાઈરલ થયા હોય એવી આ પહેલી ઘટના નથી. આ પહેલા ફિલ્મ ‘પાર્ચ્ડ’માં આદિલ હુસૈન સાથે તેના ઈંટિમેટ ફોટો લીક થયા હતા. એ સમયે પણ રાધિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી. 

‘ધ વેડિંગ ગેસ્ટ’ ફિલ્મનું ડિરેક્શન માઈકલ વિંટરબોટમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું 8 સપ્ટેમ્બર 2018ના રોજ ટોરંટો ઈન્ટરનેશનલ ફિલ્મ વર્લ્ડ પ્રીમિયર હતું. ફિલ્મની વાર્તા બ્રિટનમાં જન્મેલા એક મુસ્લિમ યુવકની આસપાસ ફરે છે. જે પાકિસ્તાન અને ભારતના પ્રવાસે નીકળે છે. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More