Home> Entertainment
Advertisement
Prev
Next

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ ડાન્સ, આ છે આજનો સુપરહિટ VIDEO 

આ વીડિયોમાં બે છોકરીઓ'કોકા કોલા તુ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી નજરે ચડી છે

ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે આ ડાન્સ, આ છે આજનો સુપરહિટ VIDEO 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને કૃતિ સેનનની આગામી ફિલ્મ 'લુકા છુપી'નું એક ગીત 'કોકા કોલા તુ' હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું. આ ગીત લોકો વચ્ચે ભારે લોકપ્રિય થઈ ગયું છે. આ ગીતનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો છે કે લોકો તેના ડાન્સ સ્ટેપ ફોલો કરીને એનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. 

fallbacks

હાલમાં ઇન્ટરનેટ પર એક વીડિયો વાઇરલ બની રહ્યો છે જેમાં Mohit Jain's Dance Institute નામની યુ ટ્યૂબ ચેનલે અપલોડ કરેલા વીડિયોમાં બે છોકરીઓ 'કોકા કોલા તુ' ગીત પર જબરદસ્ત ડાન્સ કરી દેખાય છે. આ વીડિયોને અત્યાર સુધી 180,338 જેટલા વ્યુ અને ઢગલાબંધ પ્રતિક્રિયા મળી છે. આ વીડિયોને હજી આ મહિનાની 8 તારીખે જ અપલોડ કરવામાં આવ્યો હતો. 

Box Office પર 'ઉરી'એ તોડ્યો બાહુબલીનો રેકોર્ડ, પાંચમા અઠવાડિયે પણ કમાણીનું જોશ HIGH

આ ગીતનું ઓરિજનલ વર્ઝન ટોની કક્કડનું છે અને એ પહેલાંથી જ સુપરહિટ સાબિત થયેલું છે. આ ગીતમાં જુના ગીતોની બીટ વપરાઈ છે અને એને એવી રીતે રિમિક્સ કરાયું છે જેથી તે એકદમ નવા ગીતની તાજગી આપે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More