Home> Entertainment
Advertisement
Prev
Next

મલાઇકાનો વર્કઆઉટ વીડિયો VIRAL, ટ્રોલર્સની આંખો પહોળી અને બોલતી બંધ

અર્જુન કપૂર અને મલાઇકાના સંબંધો વિવાદાસ્પદ બન્યા છે ત્યારે તેનો એક વર્કઆઉટ વીડિયો વાઇરલ થયો છે

મલાઇકાનો વર્કઆઉટ વીડિયો VIRAL, ટ્રોલર્સની આંખો પહોળી અને બોલતી બંધ

નવી દિલ્હી : મલાઇકા અરોરા હાલમાં સમાચારોમાં ચમકતી રહે છે.  લોકો તેને તેની પર્સનલ લાઇફ માટે ટ્રોલ કરતા રહે છે. હાલમાં મલાઇકા અને અર્જુન કપૂરના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે. અર્જુન અને મલાઇકા ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા છે. આ પરિસ્થિતિમાં હાલમાં મલાઇકાનો એક વર્કઆઉટ વીડિયો વાઇરલ બન્યો છે જે જોઈને ટ્રોલર્સની આંખો પણ પહોળી થઈ રહી છે. મલાઇકાના અનેક ચાહકો આ વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે. 

fallbacks

મલાઇકા પોતાની ફિટનેસ માટે બહુ એક્ટિવ રહે છે અને તેના જિમ વર્કઆઉટની તસવીરો અને વીડિયો વાઇરલ થઈ જાય છે. મલાઇકાના આ ફિટનેસ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 9 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો  આ વીડિયો જોઈને ચાહકોએ તેની બોડીને પર્ફેક્ટ ગણાવી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#midweekmotivation .... look Wat u made me do ....... @samsmith @namratapurohit 😜😜😜 @reebokindia

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

મીરાં છે ગજબની Copycat, કરીના સાથે બરોબરી કરવા લીધું 'આ' પગલું

હાલમાં મલાઇકા અરોરા મુંબઈની બહાર એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તે ડિનર માટે પહોંચી હતી. મલાઇકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી પણ તે સાવ એકલી હતી. આ સમયે તેની સાથે અર્જુન કપૂર નહોતો. મળતી માહિતી પ્રમાણે અર્જુન મુંબઈમાં જ હતો પણ આમ છતાં મલાઇકા એકલી ડિનર પર જોવા મળી હતી. હાલમાં ચર્ચા છે કે અર્જુન અને મલાઇકાના સંબંધોમાં સમસ્યા ચાલી રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More