Home> Entertainment
Advertisement
Prev
Next

નિયાએ મોંમાં નાખી દીધું આગ ઓકતુ 'ફાયર પાન' અને પછી...જુઓ જબરસ્ત VIDEO

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ નિયા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

નિયાએ મોંમાં નાખી દીધું આગ ઓકતુ 'ફાયર પાન' અને પછી...જુઓ જબરસ્ત VIDEO

મુંબઈ : ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અને હોટ એક્ટ્રેસ નિયા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફાયર પાન ખાતી જોવા મળે છે. નિયાએ આગ્રહને માન આપીને આગ ઓકતું ફાયર પાન ખાઈ તો લીધું પણ પછી તેના મોતિયાં મરી ગયા હતા. નિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. નિયાએ ઇન્દોરમાં આ અનુભવ માણ્યો છે. 

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Twist with the PAAN!! It’s 🔥 Paan!! #indore

A post shared by Nia Sharma (@niasharma90) on

આ મજેદાર વીડિયોને થોડા જ કલાકોમાં 6 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. નિયા સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ રહેતા સેલિબ્રિટીઝ પૈકીની એક છે. નિયા વર્ષ 2017માં એશિયાની ટોપ 50 સેક્સી મહિલાઓની યાદીમાં બીજા નંબરે હતી. આ ઓનલાઈન પોલ એક બ્રિટિશ ન્યૂઝપેપર ઈસ્ટર્ન આઈએ કરાવ્યો હતો. નિયા આ લિસ્ટમાં 2016માં ત્રીજા સ્થાને હતી.

પૂજા બત્રાએ કરી લીધા સિક્રેટ મેરેજ ! કોની સાથે? જાણવા કરો ક્લિક...

નિયા શર્માએ ‘કાલીઃ એક અગ્નિ પરીક્ષા’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ‘એક હજારો મેં મેરી બહના હૈ’, ‘ફિયર ફેક્ટર’ વગેરે જેવા ટીવી શોથી પ્રખ્યાત થઈ. હાલ તે ‘ઈશ્ક મેં મરજાવા’ સીરિયલમાં અંજલીના પાત્રમાં જોવા મળે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More