Home> Entertainment
Advertisement
Prev
Next

કાતિલાના અદાઓથી યુવતીએ કર્યો દિલબર ડાન્સ, જોતજોતામાં બની ગયો Viral Video

 સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ચૂક્યું છે, જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા માંગે છે. કેમ કે, તે પોતાનું ટેલેન્ટ બતાવવાનું પ્લેટફોર્મ બની ગયું છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો નથી મળતો, તેઓ સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. 

કાતિલાના અદાઓથી યુવતીએ કર્યો દિલબર ડાન્સ, જોતજોતામાં બની ગયો Viral Video

નવી દિલ્હી : સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ચૂક્યું છે, જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા માંગે છે. કેમ કે, તે પોતાનું ટેલેન્ટ બતાવવાનું પ્લેટફોર્મ બની ગયું છે. જે લોકોને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો નથી મળતો, તેઓ સોશિયલ મીડિયાનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. 

fallbacks

યુવાઓ વચ્ચે દિલબર ગીતનો ક્રેઝ
બોલિવુડ એક્ટર જ્હોન અબ્રાહમ અને મનોજ બાજપેયીની ફિલ્મ સત્યમેવ જયતેનું એક ગીત દિલબર રિલીઝ થતા જ પોપ્યુલર થઈ ગયું છે. સિંગર નેહા કક્કડના મખમલી અવાજમાં આ રીમિક્સ ગીતને બહુ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આવામાં તેના પર બની રહેલા ડાન્સ વીડિયો પણ કંઈ ઓછા નથી. અનેક યુવતીઓ આ ગીત પર ડાન્સ કરીને પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે.

વધુ એક વીડિયો
હાલ ઈન્ટરનેટ પર આ ગીતનો એક વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દીપા લેંગર નામની એક ડાન્સર છે, જેનો ડાન્સ લોકોને ગમ્યો છે. 3 દિવસ પહેલા 23 ઓક્ટોબરના રોજ યુટ્યુબ પર DeepaDance  દ્વારા અપલોડ કરાયેલ આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 67 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે. દીપા ડાન્સર તથા કોરિયોગ્રાફર છે. તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. આવામાં તેના આ નવા ગીતના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. સાથે જ દીપાએ પોતાના ડાન્સના વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More