Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે? PHOTO પર ફેન્સે પૂછ્યા સવાલ

આજે આ સમાચાર શોની કહાની કે તેમની રીલ લાઇફ વિશે નથી. ગોલી એટલે કે કુશ શાહ  (Kush Shah) અને જૂની સોનૂ એટલે કે નિધી ભાનુશાળી (Nidhi Bhanushali) ના રિયલ લાઇફના એક ફોટાને લઇને છે.

Taarak Mehta ટપ્પૂ અને બબીતા બાદ હવે ગોલી અને જૂની સોનું વચ્ચે શું રંધાઇ રહ્યું છે? PHOTO પર ફેન્સે પૂછ્યા સવાલ

નવી દિલ્હી: 'જો તમે પણ તારક મહેતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ફેન છો તો અમે તમારું મનોરંજન કરવવા માટે પરત આવી ગયા છીએ. આજે આ સમાચાર શોની કહાની કે તેમની રીલ લાઇફ વિશે નથી. ગોલી એટલે કે કુશ શાહ  (Kush Shah) અને જૂની સોનૂ એટલે કે નિધી ભાનુશાળી (Nidhi Bhanushali) ના રિયલ લાઇફના એક ફોટાને લઇને છે. આ ફોટો એવો છે જે જોઇને દરેક ફેનના દિલમાં કેટલાક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. 

fallbacks

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?

હાથમાં ઝાડૂ અને બાજુમાં સોનૂ!
આ ફોટાને નિધી ભાનુશાળી (Nidhi Bhanushali) એ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તેમના જૂના કો-સ્ટાર ટપ્પૂ સેનાના સભ્ય ગોલી (Kush Shah) જોવા મળી રહ્યા છે. અહીં કુશ શાહના ચહેરા પર વિચિત્ર ડર છે અને તેમના હાથમાં ઝાડૂ છે જેને તેમણે પોતાના ખભા પર મુક્યું છે. આ સાથે જ તેમની પાછળથી ગળામાં હાથ નાખીને નિધી ઉભી છે. જુઓ આ તસવીર...

TMKOC: બબીતાજીએ વ્યક્ત કર્યું દર્દ, ટીચર બ્રાની સ્ટ્રીપ ખેંચતો અને સ્તનો પર થપ્પડ મારતો હતો'

ફેન્સે કરી મજેદાર કોમેન્ટ 
આ ફોટા પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, 'ગોલી બેટા મસ્તી નહી; વધુ એક યૂઝરે લખ્યું  'ટપ્પૂ ક્યાંક ખૂણામાં બેસીને રડી રહ્યો હશે. વધુ એક યૂઝરે લખ્યું 'ટપ્પૂ હવે કહેશે- ઠુકરા કે મેરા પ્યાર, મેરા ઇંતકામ દેખેગા. અન્ય એક યૂઝરે લખ્યું 'એ ગોલ્યા, દૂર રહ મેરી સોનૂ સે. જ્યારે બીજા એક અન્ય યૂઝરે લખ્યું 'લાંબા સમય બાદ સોનૂ અને ગોલી એકસાથે.'

બદલાઇ ચૂકી છે 3 સોનૂ
જેમ કે અમે જાણીએ છીએ કે શરૂઆતમાં ઝીલ મહેતાએ શોમાં સોનૂ ભિડેની ભૂમિકા ભજવી હતી. તે 2008થી 2013 સુધી પાંચ વર્ષ માટે શોનો ભાગ હતો. 2013 માં તેમણે નિધિ સાથે બદલી દેવામાં આવી હતે. તેમણે સોનૂને છ વર્ષ એટલે 2013 થી 2019 સુધી ભજવી. અને અત્યાર સુધી પલક સિધવાની આ પાત્ર ભજવી રહી છે. 

તાજેતરમાં જ રીટા રિપોર્ટરે કર્યા લગ્ન
તમને યાદ અપાવી દઇએ કે 'તારક મહેતા...' ની બાકી ટીમ તાજેતરમાં એક લગ્નમાં સાથે જોવા મળી છે. શોની અભિનેત્રી પ્રિયા આહૂજા અને ડાયરેક્ટર રાજવ માલદાએ પોતાની 10મી એનિવર્સિરી પર ફરીથી લગ્ન કર્યા. આ લગ્નમાં ટીમના સભ્ય મસ્તી કરતા જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More