Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી આવતા 11 લોકો ફસાયા, બચાવ કામગીરી શરૂ

ખેડબ્રહ્માની હરણાવ નદીના પાણીમાં 11 લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

ખેડબ્રહ્માની હરણાવ નદીમાં પાણી આવતા 11 લોકો ફસાયા, બચાવ કામગીરી શરૂ

દેવ ગોસ્વામી/ઇડર: ખેડબ્રહ્માની હરણાવ નદીના પાણીમાં 11 લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ લોકો નદીના પટમાં દફન વિધી કરવા ગયા હતા, તે દરમિયાન ઉપરવાસમાંથી વરસાદને કારણે અચાનક પાણી આવતા ફસાઇ ગયા હતા. ઇડર ફાયર બ્રિગ્રેડની ટીમ તેમને બચાવા મટે પહોંચી છે.  જ્યારે ખેડબ્રહ્મા ન.પાના ચિફ ઓફિસરને ઇમરજન્સી હોવા છતા ગેરહાજર હોવાથી ઇડરની ટીમે આવવાનું ફરજ પડી હતી. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More