Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરના ઉવારસદમાં પરપ્રાંતિયને ગામ છોડી દેવાની ધમકી આપતો વીડિયો થયો વાયરલ

વીડિયોમાં મહોદ ઠાકોર પરપ્રાંતિયને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા જોવા મળ્યા હતા. પરપ્રાંતિયને ગામ અને ગુજરાત છોડાવાનું કહેવામાં આવ્યું હતું. ZEE 24 કલાક આ વીડિયોની પૃષ્ઠિ કરતું નથી. 

ગાંધીનગરના ઉવારસદમાં પરપ્રાંતિયને ગામ છોડી દેવાની ધમકી આપતો વીડિયો થયો વાયરલ

ગાંધીનગર: ગાંધીનગરના ઉવારસદમાં પરપ્રાંતિયને ગામ છોડી દેવાની ધમકી આપતો વીડિયો વાઇરલ થયો. ઢુંઢરમાં14 માસની બાળકી પર દુષ્કર્મનો મામલે ગાંધીનગર તાલુકા પંચાયતના સભ્ય મહોદ ઠાકોર અને  ઠાકોર સમાજના ટોળું પરપ્રાંતિયના ઘરે ભેગા થયાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયોમાં મહોદ ઠાકોર પરપ્રાંતિયને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા જોવા મળ્યા હતા. પરપ્રાંતિયને ગામ અને ગુજરાત છોડાવાનું કહેવામાં આવ્યું હતું. ZEE 24 કલાક આ વીડિયોની પૃષ્ઠિ કરતું નથી. 

fallbacks

મહોદ ઠાકોર: ભૈયા, આપ એક હી હૈ ઔર દુસરા કોઇ હૈ
યુવક: 4-5 લોગ હૈ
મહોદ ઠાકોર: હાં તો બુલાઓ સબકો , બાત કરના હૈ ઉનસે 
યુવક: કુછ લોગ કામ પર ગયે હૈ
મહોદ ઠાકોર: અભી કોન કોન હૈ યહાં પે 
યુવક: અભી મે ઔર કાકા હૈ 
મહોદ ઠાકોર: હાં તો બુલાઓ કાકા કો 
યુવક: આ રહે હૈ
મહોદ ઠાકોર: આપ કહાં કે હૌ?
કાકા: હમ બિહાર સે હૈ 
મહોદ ઠાકોર: આપ?
યુવક: MP સે 
મહોદ ઠાકોર: હમારે ગુજરાત મે એક બનાવ બના હૈ આપકો માલુમ હૈ, હમારે #$%$ દિકરી 14 માસ કી થી ઉસકે સાથ UP કે ભૈયાને દુષ્કર્મ કિયા.....આપકો માલુમ હૈ 
કાકા: નહીં 
મહોદ ઠાકોર: નહીં માલુમ હૈ...પૂરે ગુજરાતમે સુના ગયા...પૂરે ઇન્ડિયામે સુના ગયા...
મહોદ ઠાકોર: મેં ક્યા બોલ રહા હું આપકો, મે યહીં બોલતા, મેરી બાત સુનો...દો દિન, આજ કા દિન ચલા ગયા કલ કા દિન હૈ...9 બજે તક...કલ રાત કા 9 બજે તક...પૂરે ઉવારસદ ગાંવ કા...જો કોઇ UP કા હો, બિહાર કા હો પૂરા ગાવ ખાલી કરકે ચલા જાઓ...ક્યૂંકી મેરી બેટી હૈ 14 માસ કી...આપકો માલૂમ ભી હોગા...આપકી બેટી હો તો ક્યાં હોગા? 
કાકા: લગેલા સર 
મહોદ ઠાકોર: લગતા હૈના, મેરી 14 માસ કી બેટી થી, સમાજ કી બેટી થી...મેરે #$%$ સમાજ કી બેટી થી...આપકો માલુમ હોગા...પૂરે ગુજરાતમે સુના ગયા હૈ...આપ મેરે સાથ જૂઠ બોલ રહે હો...
મહોદ ઠાકોર: મે ઓન્લી ફોર આજ વોર્નિંગ દેને આયા હું...કલ 9 બજે તક....આપ મુઝે નહીં ચાહીએ...કલ સુબેહ જેસી આપકી ટ્રેન આયે ઉવારસદ ગામ છોડકે ચલે જાઓ...કોઇ UP કે કોઇ બિહાર કે ગાંવમે નહીં ચાહીયે....આજ બોલકે જાતા હું...કલ સુબેહ ચલે જાઓ...કલ રાત કો મે 9 બજે વાપસ આઉંગા...કલ આઉંગા તો મેરા નહીં ચલેગા...ગાંધીનગર જિલ્લે...પૂરા ગુજરાત કા ચલેગા...મેરા #$%$ સમાજ ઉધર આયેગે...તો યે નહીં બોલને કા કે હમને નહીં બોલા થા...આજ વોર્નિંગ દેને આયે હૈ... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More