Home> Gujarat
Advertisement
Prev
Next

સાબરકાંઠા: પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત, કાચાપોચા ન જુએ pics

સાબરકાંઠાના પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

સાબરકાંઠા: પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત, કાચાપોચા ન જુએ pics

અમદાવાદ: સાબરકાંઠાના પોશીનામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ છે. એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો.

fallbacks

fallbacks

મળતી માહિતી મુજબ સાંબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયાથી કોટડા રોડ પર એક ખાનગી જીપ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતા જ ખેરોજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

વિસ્તૃત માહિતી માટે થોડી રાહ જુઓ.....

fallbacks

Image may contain: outdoor

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More