Home> Gujarat
Advertisement
Prev
Next

Corona Breaking: ગુજરાતમાં વધ્યો કોરોનાનો ખતરો, આજે એકનું મોત, જાણો આજના પોઝિટીવ કેસનો આંકડો

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 2247 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 6 વેન્ટીલેટર પર છે અને 2241 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં 1268563 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11054 લોકોના મોત થયા છે.

 Corona Breaking: ગુજરાતમાં વધ્યો કોરોનાનો ખતરો, આજે એકનું મોત, જાણો આજના પોઝિટીવ કેસનો આંકડો

ઝી ન્યૂઝ/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે, જેના કારણે રાજ્ય સરકારે પણ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. કચ્છમાં આજે એક દર્દી કોરોના સામેનો જંગ હારી ચૂક્યો છે. જ્યારે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે કોરોનાના 123 કેસ છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો રેસિયો 98.96 ટકા નોંધાયો છે.

fallbacks

અમદાવાદના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ, IPL મેચ જોનારા માટે મોટા સમાચાર

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતની વાત કરીએ તો કુલ 2247 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાંથી 6 વેન્ટીલેટર પર છે અને 2241 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં 1268563 દર્દીઓ ડીસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 11054 લોકોના મોત થયા છે.

ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 120, અમરેલી 7, આણંદ 9, અરવલ્લી 1, બનાસકાંઠા 3, ભરૂચ 8,  ભાવનગર કોર્પોરેશન 3, બોટાદ 2, છોટાઉદેપુર 1, દાહોદ 1, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 3, જામનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 2, ખેડા 2, કચ્છ 2, મહીસાગર 1, મહેસાણા 25, મોરબી 35, નવસારી 5, પાટણ 5, પોરબંદર 3, રાજકોટ 23, રાજકોટ કોર્પોરેશન 14, સાબરકાંઠા 11, સુરત 5, સુરત કોર્પોરેશન 32, સુરેન્દ્રનગર 2, વડોદરા 18, વડોદરા કોર્પોરેશન 20 અને વલસાડ 4 એમ કુલ 381 કેસ નોંધાયા છે.

ભગવાન રામની મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ: વડોદરા કમિશ્નરનો બચાવ, અજંપાભર્યો માહોલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More