રાજકોટ : ગુજરાતમાં હવે લોકડાઉન 4 લાગુ થઇ ચુક્યું છે. કોરોનાની સ્થિતી કાબુમાં આવી રહી હોવાનો દાવો સતત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકાર દ્વારા લોકડાઉનમાં સતત છુટછાટ આપવામાં આવી રહી છે. જો કે લોકો પણ કોરોના જાણે ખતમ થઇ ગયો હોય તે પ્રકારે લોકો બહાર નિકળી ગયા છે.
અમદાવાદ: ડ્રાઇવર કોરોના પોઝિટિવ આવતા PI ક્વોરન્ટાઇન, સેંકડો પોલીસ કર્મી પોઝિટિવ
રાજકોટમાં સૌથી પહેલા લોકડાઉનમાં ઉદ્યોગોને છુટછાટ આપવામાં આવી છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર 5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. લોકડાઉનમાં મોટા પ્રમાણમાં વાહનોની લાઇનો લાગી છે. લોકડાઉનમાં ઉદ્યોગો ફરી એકવાર ધમધમવા લાગ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે