Home> Gujarat
Advertisement
Prev
Next

વેકેશનને લઈને રાજ્ય સરકારે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ, દિવાળીમાં મળશે 14 દિવસની રજા

19-11-2018 થી પ્રાથમિક શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવામાં આવશે.

વેકેશનને લઈને રાજ્ય સરકારે જાહેરનામું કર્યું પ્રસિદ્ધ, દિવાળીમાં મળશે 14 દિવસની રજા

ગાંધીનગરઃ રાજ્ય સરકારે નવરાત્રી અને દિવાળીના વેકેશનને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ 10 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી 8 દિવસનું નવરાત્રી વેકેશન રહેશે. તો 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળીનું વેકેશન રહેશે. રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ તારીખ મુજબ વેકેશન રહેશે. તો શાળાઓમાં 19 નવેમ્બરથી બીજુ શૈક્ષણિક સત્ર શરૂ થશે.

fallbacks

મહત્વનું છે કે, આ પહેલા દિવાળીનું વેકેશન 21 દિવસનું અપાતું હતું. પરંતુ આ વર્ષે નવારાત્રીનું વેકેશન જાહેર કરતા દિવાળીના વેકેશનના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More