રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં આજે નવા કોરોના વાયરસ (New Corona virus cases)ના 59 કેસ નોંધાયા છે. આજે કુલ 298 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 59ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 2397 થઈ ગઈ છે. તો આજે વધુ 57 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી કુલ 1761 દર્દીઓ સાજા થયા છે. વડોદરા જિલ્લામાં કોરોનાને લીધે અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં જો કોરોનાની વાત કરવામાં આવે તો બુધવારે રાત સુધીમાં કુલ 33 હજાર 318 કેસ સામે આવ્યા છે. તો 1869 લોકોના મૃત્યુ પણ થયા છે. રિકવર થનારા દર્દીની સંખ્યા 24038 છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે