Home> Gujarat
Advertisement
Prev
Next

દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું

ગીરના જંગલો (Gir Forest) ના આસપાસના ગામોમાં અનેકવાર સિંહ (lions) આવી ચઢતા હોય છે. એકલ-દોકલ સિંહો આવી ચઢ્યા હોય તેવા અનેક વીડિયો (Video) તમે જોયા હશે, પણ ગામમાં આવી ચઢેલુ સિંહોના મોટા ટોળાના આવો નજારો તમે ક્યારેય જોયો નહિ હોય. આજે દિવાળી (Diwali) ના દિવસે સિંહોના ટોળાના આ વીડિયો તમને મજા કરાવી દેશે. ગીરના જંગલોમાં મનુષ્યો અને પ્રાણીઓ કેવા તાલમેલથી રહે છે તેનો પુરાવો આપતો આ વીડિયો છે. 

દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું

હનીફ ખોખર/જુનાગઢ :ગીરના જંગલો (Gir Forest) ના આસપાસના ગામોમાં અનેકવાર સિંહ (lions) આવી ચઢતા હોય છે. એકલ-દોકલ સિંહો આવી ચઢ્યા હોય તેવા અનેક વીડિયો (Video) તમે જોયા હશે, પણ ગામમાં આવી ચઢેલુ સિંહોના મોટા ટોળાના આવો નજારો તમે ક્યારેય જોયો નહિ હોય. આજે દિવાળી (Diwali) ના દિવસે સિંહોના ટોળાના આ વીડિયો તમને મજા કરાવી દેશે. ગીરના જંગલોમાં મનુષ્યો અને પ્રાણીઓ કેવા તાલમેલથી રહે છે તેનો પુરાવો આપતો આ વીડિયો છે. 

fallbacks

જુનાગઢ જિલ્લાના એક ગામમાં સિંહ પરિવાર આવી ચઢ્યું હતું. જુનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં ફરીથી સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા હતા. એકસાથે બે સિંહણ અને છ પાથડા સિંહો જાણે વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યા હોય, તે રીતે પહોંચી ગયા હતા. 6 સિંહો આરામથી ગામમાં ટહેલતા નજરે ચઢ્યા હતા. પરંતુ એક ગાડી આવતા ભાગી છૂટ્યા હતા. ઉલ્લેખનીય ચે કે, શિકારની શોધમાં સિંહો રેવન્યુ વિસ્તારમાં આવી ચઢે છે. ત્યારે ગામમાં સિંહ ઘુસ્યાના સમાચાર મળતાં લોકો સિંહને જોવા ઉમટ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More