ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં બદલીના ઓર્ડર નીકળ્યો છે. સમીસાંજે 61 મામલતદારના ટ્રાન્સફર ઓર્ડર નીકળ્યા છે. તમામની અરસ પરસ બદલી કરવામાં આવી છે. આ બદલીના ઓર્ડર ઘણા લાંબા સમય બાદ નીકળ્યા છે. લગભગ ગત અઠવાડિયામાં મહેસુલ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર નીકળ્યા હતા ત્યારબાદ આજે ફરી ઓર્ડર બહાર પાડવામાં આવ્યા છે.
જાણો કોને ક્યાં મુકવામાં આવ્યા?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે