Home> Gujarat
Advertisement
Prev
Next

'મારો પતિ હેરાન કરે છે હું આપઘાત કરું છું', કહીને સુરતમાં પરિણીતાએ વીડિયો બનાવી કરી આત્મહત્યા

સુરત ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં એક 32 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા મહિલાએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં મહિલા પોતાના પતિના કારણે આપઘાત કરી રહી છે તેવું કહી રહી છે. 

'મારો પતિ હેરાન કરે છે હું આપઘાત કરું છું', કહીને સુરતમાં પરિણીતાએ વીડિયો બનાવી કરી આત્મહત્યા

ઝી બ્યુરો/સુરત: સુરતમાં 32 વર્ષીય મહિલાએ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી આપઘાત કરી લેતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘટનાને લઈ સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા. જે બાદમાં ઈચ્છાપોર પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવતા ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી હતી, ત્યારબાદ આપઘાત પહેલા મહિલાએ બનાવેલા વીડિયોના લઈને વધુ તપાસ હાથ ધરી છે. 

fallbacks

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મોટા ફેરફાર: ગુજરાતના આ TOPના 7 IAS અધિકારીઓની ટ્રાન્સફર

પ્રાથમિક વિગતો મુજબ મહિલાએ પોતાના પતિના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. સુરત ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં એક 32 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો છે. જોકે આપઘાત પહેલા મહિલાએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં મહિલા પોતાના પતિના કારણે આપઘાત કરી રહી છે તેવું કહી રહી છે. 

આનંદો! અ'વાદ જગન્નાથ મંદિરનું કરાશે રિ-ડેવલપમેન્ટ; 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરશે

આ વીડિયોમાં મહિલા ખુદ આપઘાત કરી રહી છે એવું લાગી રહ્યું છે. જોકે હાલ આ મામલે ઈચ્છાપોર પોલીસ દ્વારા વિડિઓને લઈને તપાસ હાથ ધરી છે. તો પછી મહિલાની બોડીનું ફોરેન્સી પોસમોટમ કરવામાં આવી રહ્યું છે.

શક્તિસિંહ કોંગ્રેસ પ્રમુખ બનતા જ 2024ની તૈયારીઓ શરૂ! રાજકોટના 2 મોટા નેતાઓની ઘરવાપસી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More