ચેતન પટેલ, સુરત: સુરતના ડીંડોલીમાં રહેતા એક આધેડનું દસમાં માળથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. આધેડ ઘરની બાલ્કનીમાં ઉભા હતા ત્યારે અચાનક બાલ્કનીમાંથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું.
આધેડના મોતને લઈ બિલ્ડીંગના અન્ય રહેવાસીઓ બહાર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આધેડના મોતને લઈ રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. પોલીસે આ મામલે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે