Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં હવે ચાર પગવાળા દૂધ ચોરનો આતંક: ડિલીવરી કરતા બોયને દૂધ રેઢુ મુકવું પડ્યું ભારે, દ્રશ્યો CCTVમાં કેદ

શહેરના ગોતા વિસ્તારની એક સોસાયટીમાંથી આ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બિલાડી અને તેનું બચ્ચું દૂધના પાઉચની ચોરી કરતા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.  

અમદાવાદમાં હવે ચાર પગવાળા દૂધ ચોરનો આતંક: ડિલીવરી કરતા બોયને દૂધ રેઢુ મુકવું પડ્યું ભારે, દ્રશ્યો CCTVમાં કેદ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં એક અનોખા દૂધ ચોરે આતંક મચાવ્યો છે અને એ દૂધ ચોર કોઈ માણસ નથી પરંતુ એક બિલાડી અને તેનું બચ્ચું છે. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

fallbacks

ભાવનગર ડમીકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી; વધુ 6 લોકોની અટકાયત, જાણો આ લિસ્ટ

શહેરના ગોતા વિસ્તારની એક સોસાયટીમાંથી આ અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બિલાડી અને તેનું બચ્ચું દૂધના પાઉચની ચોરી કરતા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.  

ભાવનગરના ડમીકાંડ બાદ હવે ખુલ્યું GISFSની ભરતીમાં કૌભાંડ;1000થી વધુ લોકોએ નોકરી મેળવી

દૂધની ડિલીવરી કરવા આવેલો વ્યક્તિ જ્યારે પોતાનું વાહન મુકીને દૂધ આપવા જાય છે ત્યારે જ આ ચાલાક બિલાડી અને તેનું બચ્ચું ત્યાં આવે છે. અને દૂધની કોથળી ભરેલા થેલામાંથી એક દૂધની કોથળી ઉઠાવી જાય છે. અને પછી આરામથી તેમાંથી દૂધ પીવાની મજા માણે છે.

ફિલ્મી ઢબે ચોરીનો ભેદ ઉકેલાયો,દુકાને દાગીના માટે સોનુ આવ્યું'ને કર્મચારીની દાનત બગડી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More