Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીમાં ચાલુ બાઇકે યુવકનાં ખીસ્સામાંથી મોબાઇલ બ્લાસ્ટ પટકાયો, સારવાર દરમિયાન મોત નિપજ્યું

આજે મોરબીમાં ચાલુ બાઇકે એક યુવકનાં ખીસ્સામાં મોબાઇલ ફાટવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ થવાનાં કારણે યુવક બાઇક પરથી પટકાયો હતો. રોડ પર પટકાતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી. જેમાં યુવાનનું મોબાઇલના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. 

મોરબીમાં ચાલુ બાઇકે યુવકનાં ખીસ્સામાંથી મોબાઇલ બ્લાસ્ટ પટકાયો, સારવાર દરમિયાન મોત નિપજ્યું

મોરબી : આજે મોરબીમાં ચાલુ બાઇકે એક યુવકનાં ખીસ્સામાં મોબાઇલ ફાટવાની ઘટના બની હતી. આ બ્લાસ્ટ થવાનાં કારણે યુવક બાઇક પરથી પટકાયો હતો. રોડ પર પટકાતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક બની હતી. જેમાં યુવાનનું મોબાઇલના કારણે કરૂણ મોત નિપજ્યું હતું. 

fallbacks

આજના અપડેટ્સ : રાજકોટમાં 26, બોટાદમાં 5 નવા કેસ નોંધાયા

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગુડ્ડુ સહાની (ઉ.વ 27) નામનો યુવક વાકાનેરમાં નોકરી કરતો હતો. જે સવારે બાઇક લઇમોરબી તરફ જઇ રહ્યો હતો. ત્યારે તેના પેન્ટના ખીસ્સામાં READ MIનો મોબાઇલ અચાનક બ્લાસ્ટ થયો હતો. જેથી યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો હતો. અને તે નીચે પટકાયો હતો. 

વડોદરામાં કોરોના મહામારી બાદ આત્મહત્યાના કિસ્સા વધ્યા, 51 લોકોએ જીવન ટૂંકાવ્યું

નીચે પટાયેલા યુવકને સાથળના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હતો. ઉપરાંત અન્ય સ્થળે ગભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે મોરબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે યુવકને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. રસ્તામાં જ તેનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More