Home> Gujarat
Advertisement
Prev
Next

સાવરકુંડલા : જાનનો જબરદસ્ત એક્સિડન્ટ, ટ્રેક્ટરનો થઈ ગયો પાપડ તો શું થયું જાનનું? જાણવા કરો ક્લિક

ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા.

સાવરકુંડલા : જાનનો જબરદસ્ત એક્સિડન્ટ, ટ્રેક્ટરનો થઈ ગયો પાપડ તો શું થયું જાનનું? જાણવા કરો ક્લિક

કેતન બગડા, સાવરકુંડલા : હાલ રાજ્યમાં લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે એક સૌરાષ્ટ્રમાં જાન સાથે જબરદસ્ત એક્સિડન્ટ (Accident)થયો છે. આજે પણ સૌરાષ્ટ્રના ઘણા ગામડામાં ટ્રેકટર દ્વારા જાન જતી જોવા મળે છે આવી જ એક જાન ઉપડી હતી ચીખલીથી. આ જાનનું ટ્રેક્ટર સાવરકુંડલા (savarkundla)ના વિજપડી-ઘાડલા વચ્ચે પલટી મારી ગયું હતું. 

fallbacks

કળિયુગમાં ગુજરાતમાં મળી આવ્યું છે ખાસ ચમત્કારિક વૃક્ષ, લોકોના વળે છે ટોળેટોળાં

ચીખલીથી ઘાડલા ટ્રેકટરમાં જાન જતી વખતે સર્જાયેલા ભમ્મર ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં 8 જાનૈયાઓ ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 45 વર્ષીય મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. 108 વડે ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજુલા ખસેડવામાં આવ્યા હતા.

Surat : CAA સપોર્ટ માટેની રેલીમાં સંભળાયા આગઝરતા CM, ગમે ત્યાં સાંભળો આ ખાસ ભાષણ

આ અકસ્માતને કારણે લગ્નનો માહોલ બદલાઈ ગયો હતો અને મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. આમ, શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More