Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: બિલ્ડર પર પૈસાની લેતી દેતીમાં થયો હોસ્પિટલમાં જ જીવલેણ હુમલો

મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી. 

Ahmedabad: બિલ્ડર પર પૈસાની લેતી દેતીમાં થયો હોસ્પિટલમાં જ જીવલેણ હુમલો

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) ના નવરંગપુરા પોલીસ સ્ટેશન (Police Station) માં એક બિલ્ડરે પોતાના જ મિત્ર વિરુદ્ધ જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મોહમ્મદ આરીફની પત્ની બીમાર હોવાથી મીઠાખડી ખાતે આવેલી નોબલ ગેસ્ટ્રો હોસ્પિટલ (Hospital) માં સારવાર હેઠળ હતી. તે દરમિયાન ફરિયાદીના મિત્ર વસીમને ફોન કરી ખબર અંતર પૂછવા માટે આવવાનું કહીને હોસ્પિટલ (Hospital) માં જ મારામારી કરી હતી. 

fallbacks

ફરિયાદી મોહમ્મદ આરીફ દ્વારા ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વસીમ અને અન્ય એક ઈસમ હોસ્પિટલમા મળવા આવવાનું બહાને હોસ્પિટલમાં ગાળાગાળી કરી તિક્ષ્ણ હથિયારના ગળા પર ઘા ઝીંકી હત્યા કોશિશ કરી હતી. 

દારૂની હેરાફેરી માટે બુટલેગરનો અનોખો કીમિયો, તેલનો ડબ્બો કટર વડે કાપતાં પોલીસ ચોંકી ઉઠી

જોકે આ બનાવ પાછળ રૂપિયાની લેતી દેતી હોવાનું પણ પોલીસ (Police) ફરિયાદમાં સામે આવ્યું છે. જેને પગલે નવરંગપુરા પોલીસે (Navrangpura Police) વસીમ અને અન્ય વિરુદ્ધ હત્યાના પ્રયાસની ફરિયાદ નદી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More