Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ માર્યો કૂદકો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જુઓ વીડિઓ

અમદાવાદમાં સીટીએમ વિસ્તારમાં આવેલા બ્રિજ પરથી એક યુવતીએ અચાનક છલાંગ લગાવી હતી. 

Ahmedabad: CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી યુવતીએ માર્યો કૂદકો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ, જુઓ વીડિઓ

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં બ્રિજ પરથી એક યુવતીએ છલાંગ લગાવી છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી અજાણી યુવતીએ કુદકો માર્યો છે. અજાણી યુવતીએ અગમ્ય કારણોસર બ્રિજ પરથી છલાંગ લગાવી છે. બપોરના સમયે ભરચક ટ્રાફિક વચ્ચે કુદકો માર્યો છે. બ્રિજ પરથી કુદકો માર્યા બાદ યુવતી ઈજાગ્રસ્ત થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

fallbacks

અમદાવાદમાં આવેલા સીટીએમના ડબલ ડેકર બ્રિજ પરથી અજાણી યુવતીએ અચાનક કુદકો માર્યો હતો. યુવતીએ કુદકો માર્યો તે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો પોલીસે તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More