Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad: ગરમીના લીધે ઘરની બહાર સૂતા લોકો ચેતી જજો! ફોન લઈને સૂવું પડી શકે છે ભારે

તાજેતરમાં સોલા વાડજ (Vadaj) નારણપુરા (Naranpura) જેવા વિસ્તારોમાં રાત્રી દરમિયાન ઘરની બહાર સુતા લોકોના ફોન (Phone) ચોરી થવાના કિસ્સા વધ્યા હતા.

Ahmedabad: ગરમીના લીધે ઘરની બહાર સૂતા લોકો ચેતી જજો! ફોન લઈને સૂવું પડી શકે છે ભારે

ઉદય રંજન, અમદાવાદ: ગરમીના લીધે ફળિયામાં કે પ્રાંગણમા ઊંઘ લઈ રહેલા અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોન (Mobile phone) ગુમાવ્યા હતા. જોકે પોલીસે (Police) એક ફરિયાદ આવતા જ નંબર ટ્રેસ કરી એક આરોપીને પકડી પાડ્યો છે અને 21 મોબાઈલ ફોન (Mobile phone) કબજે કર્યા હતા. 

fallbacks

Viral Video: આ આમલેટ નહી પણ Fanta આમલેટ છે, સ્વાદ ચાખશો તો આંગળા ચાટી જશો

તાજેતરમાં સોલા વાડજ (Vadaj) નારણપુરા (Naranpura) જેવા વિસ્તારોમાં રાત્રી દરમિયાન ઘરની બહાર સુતા લોકોના ફોન (Phone) ચોરી થવાના કિસ્સા વધ્યા હતા. સોલા (Sola) માં પણ આવો બનાવ બનતા પોલીસે નંબર ટ્રેસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુનિલ રાઠોડ નામનો આરોપી મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયો છે. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ

આરોપી સુનિલ રાત્રી દરમિયાન નશો કરતો હતો અને નશામાં ને નશામાં તે ફરવા નીકળી જતો હતો. જ્યાં જ્યાં કોઈ વ્યક્તિ ઘરની બહાર સૂતું હોય અથવા ઘરમાં ફોન (Phone) ચાર્જીંગમાં મૂકી બહાર ભર ઊંઘમાં હોય તો આરોપી સુનિલ ફોન સેરવી ફરાર થઇ જતો હતો .પોલીસે એક ગુનામાં તેની ધરપકડ કરી પણ આરોપી પાસેથી 21 મોબાઈલ ફોન (Mobile phone) કબજે કર્યા છે .

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

ત્યારે ખુદ પોલીસ માને છે કે ઘરની બહાર સુતેલા લોકોએ ચેતવણી જરૂર છે. મોબાઈલ ફોન (Mobile phone) તકિયા નીચે અથવા ઘરમાં મૂકીને સુવાની આદત જ આ ચોરીનો ભોગ બનાવતા બચાવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More