Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: પત્ની પિયર જતી રહેતા નરાધમ માસાએ ભાણીને ઘરે બોલાવી અને...

શહેરનાં દાણીલીમડામાં એક એવી ઘટના બની છે. જે ઘટનાએ સંબંધીઓને શરમજનક સ્થિતીમાં મુક્યા છે. સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને સમગ્ર મુદ્દે જાણ થતા હેવાન માસા ઝડપાઇ ગયો હતો આ નરાધમ આરોપીએ પોતાની 15 વર્ષની સગીરવયની ભાણી પર દુષ્કર્મ કર્યું હતું. 

AHMEDABAD: પત્ની પિયર જતી રહેતા નરાધમ માસાએ ભાણીને ઘરે બોલાવી અને...

અમદાવાદ : શહેરનાં દાણીલીમડામાં એક એવી ઘટના બની છે. જે ઘટનાએ સંબંધીઓને શરમજનક સ્થિતીમાં મુક્યા છે. સગા માસાએ પોતાની જ ભાણીને હવસનો શિકાર બનાવીને બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને સમગ્ર મુદ્દે જાણ થતા હેવાન માસા ઝડપાઇ ગયો હતો આ નરાધમ આરોપીએ પોતાની 15 વર્ષની સગીરવયની ભાણી પર દુષ્કર્મ કર્યું હતું. 

fallbacks

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર પત્ની અને પતિ વચ્ચે ઝગડો થતા પત્ની રિસાઇને પિયર જતી રહી હતી. જેથી આરોપી માસાએ સાળીને ઘરમાં કોઇ મદદ કરવા માટે ભાણીને મોકલવાનું કહ્યું હતું. જેથી 15 વર્ષીય ભાણીને મોકલી હતી. જો કે નરાધમ માસાએ સગીર ભાણી પર દુષ્કર્મ આચર્યું હતું. 

નરાધમ માસાએ ત્રણ બાળકોનો પિતા છે. પત્ની રિસાઇ જતી હોવાની નાના બાળકની ભાળ મેળવવા માટે ભાણીને બોલાવી હતી. જો કે નરાધમ માસાએ સગી ભાણી પર જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાની મોટી બહેન માસાના ઘરે આવી ત્યારે બાથરૂમાં સગીરા કપડા લોહી વાળા જોયા બાદ પુછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેના પગલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ તત્કાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More