Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા

અમદાવાદમાં Amcએ વધુ એક વાર માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ફેરફાર કર્યો છે. 40 પૈકી જુના 9 વિસ્તાર રદ્દ કરી નવા 15 વિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. રદ્દ કરાયેલા વિસ્તારમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ કરાયો છે. નવા ઉમેરાયેલા વિસ્તારમાં પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનના કેટલાક વિસ્તારનો સમાવેશ કરાયો છે. 

અમદાવાદ : 9 માઈક્રો કન્ટેઈમેન્ટ દૂર કરાયા, પણ નવા 15 વિસ્તારો ઉમેરાયા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં Amcએ વધુ એક વાર માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ફેરફાર કર્યો છે. 40 પૈકી જુના 9 વિસ્તાર રદ્દ કરી નવા 15 વિસ્તાર ઉમેરવામાં આવ્યા છે. રદ્દ કરાયેલા વિસ્તારમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ ઝોનનો સમાવેશ કરાયો છે. નવા ઉમેરાયેલા વિસ્તારમાં પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનના કેટલાક વિસ્તારનો સમાવેશ કરાયો છે. 

fallbacks

અમદાવાદ : આજથી ગીતામંદિર એસટી ડેપો શરૂ, અન્ય જિલ્લાની બસો અવરજવર કરશે

ગઈકાલે રિવરફ્રન્ટ હાઉસ ખાતે એએમસીની બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેટલાક નિર્ણયો લેવાયા હતા. હાલ અમદાવાદ શહેરમાં કુલ 40 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો છે. બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે 9 માઈક્રો કન્ટેઈનમેન્ટ દૂર કરવાયા છે. જેમાં ગોમતીપુર, વિરાટનગર, અમરાઈવાડી, કુબેરનગર, મુક્તમપુર, સરખેજ, વેજલપુરમાં વિનકકુંજ સોસાયટી, વેજલપુરમાં જય શેફાલી અને મુક્તમપુરમાં જાવેદ પાર્કને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે. 

fallbacks

તો બીજી તરફ, 15 નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારો પણ જાહેર કરાયા છે. કોરોનાના લક્ષણો આ વિસ્તારમાં ધ્યાને આવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. જે નીચે મુજબ છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More