Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો. 

અમરેલી: બગસરામાં બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત

કેતન બગડા/અમરેલી: અમરેલીના બગસરામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. બાઇક ચાલકને મથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલમાં ખસેડાવામાં આવ્યો હતો. 

fallbacks

અમરેલી બગસરામાં હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને ઘ્યાને રાખી અજાણ્યા વાહન ચાલકને પકડી લેવા માટે તપાસ શરૂ કરી છે. પુરપાટ ઝડપે આવતા વાહન ચાલકને અડફેટે લઇને જેતપુર રોડ પર અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા રોડ પર સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા.

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ

જેતપુર રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હિટ એન્ડ રનની આ ઘટનામાં બાઇક ચાલકના મૃતદેહને પોસ્ટમોટમ માટે બગસરા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. બાઇક ચાલનું મૃત્યું થતા તેના પરિવારમાં માતમ છવાયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More