Home> Gujarat
Advertisement
Prev
Next

દર્દનાક છે ગુજરાતની આ ઘટના! ચૉકલેટની લાલચ ભત્રીજીને ભારે પડી! કાકીએ પગ પકડી રાખ્યા અને કાકાએ પીંખી નાંખી

અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ.

દર્દનાક છે ગુજરાતની આ ઘટના! ચૉકલેટની લાલચ ભત્રીજીને ભારે પડી! કાકીએ પગ પકડી રાખ્યા અને કાકાએ પીંખી નાંખી

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં 1 ગામમાં 3 વર્ષ અને 11 મહિનાની બાળકી સાથે સગા કાકા દ્વારા દુષ્કર્મ આચર્યું કાકી મદદગારીમાં જોડાય પોલીસએ પોકસો હેઠળ ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી કાકા કાકીને દબોચી લીધા.

fallbacks

ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં સરકારનો સૌથી મોટો નિર્ણય

અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને કાકી દ્વારા દુષ્કર્મ આચર્યાની ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા અલગ અલગ દિશામાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો

આ ઘટનામાં રહેણાંક વિસ્તારમાં બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી સગા હવસખોર કાકા દ્વારા દુષ્કર્મ આચર્યું બાળકીની કાકી દ્વારા દુષ્કર્મ આચરવામાં બાળકીને પકડી રાખવા માટે સહિતની મદદગારી કરતા પોલીસએ બંને સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈ ધારી એ.એસ.પી.જયવીર ગઢવી ખાંભા પોહચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે હાલમાં એ.એસ.પી.જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ તપાસ ચાલી રહી છે. 

સોનમ કપૂરથી લઈને આ હસ્તીઓને છે ડાયાબિટીસ, જાણો કેવી રીતે આપે છે જડબાતોડ જવાબ

ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી બને આરોપીને ગણતરીની કલાકોમા ધરપકડ કરવામાં આવી છે જેમાં સગા કાકા અને સગી કાકી બંનેની ધરપકડ કરી પૂછ પરછ શરૂ કરવામાં આવી છે. વધુ કેટલાક પુરાવા એકત્ર કરવા પોલીસએ કવાયત હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More