Rajkot News: રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મનપાના ઇતિહાસમાં 35 વર્ષે આ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇને આગામી 1 જૂને ઉમેદવારી ફોર્મ ભરાશે અને 19 જૂને ચૂંટણી યોજાશે. હવે આ ચૂંટણીમાં ઉમેદવારોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપના આદેશથી શિક્ષણ સમિતિનુ વિસર્જન થયું છે. આજે રાજકોટ શિક્ષણ સમિતિના ઉમેદાવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, પક્ષ તરફથી 12 નામો અને સરકાર નિયુક્ત 3 નામોની કરાઇ જાહેરાત કરવામાં આવી છે.
પક્ષ તરફથી 12 નામો અને સરકાર નિયુક્ત 3 નામોની કરાઇ છે જાહેરાત..
સરકાર નિયુક્ત 3 નામો:-
ઉલ્લેખનીય છે કે, અગાઉ ભ્રષ્ટ્રાચારના આક્ષેપોને કારણે શિક્ષણ સમિતિને વિખેરી નાંખવામાં આવી હતી. હવે આગામી વર્ષો માટે નવા નામો જાહેર કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે