પ્રશ્ન – શુભત્વની માત્રા વધે તે માટે શું ઉપાય...
-
મૂલાધાર ચક્ર જાગૃત થાય તે માટેનો ઉપાય
-
મૂલાધાર ચક્રમાં શ્રીગણેશજીનો વાસ છે
-
કોઈપણ પ્રકારનો ભય નહીં સતાવે
-
શારીરિક પીડામાં પણ ઘણી રાહત મળશે
-
ઓમ લં લંબોદરાય નમઃ
-
અહીં લં એ બીજમંત્ર છે... જે મૂલાધાર ચક્રને જાગૃત કરશે
તારીખ
|
12 નવેમ્બર, 2018, સોમવાર
|
માસ
|
કાર્તિક સુદ પંચમી (લાભપાંચમ)
|
નક્ષત્ર
|
પૂર્વાષાઢા
|
યોગ
|
ધૃતિ
|
ચંદ્ર રાશી
|
ધન (ભધફઢ)
|
- આજે લાભપંચમી છે
- ચંદ્ર પૂર્વાષાઢા નક્ષત્રનો છે તેનો સ્વામી શુક્રદેવ છે
- નવમાંશ કુંડળીમાં શુક્ર સ્વગૃહી છે
- સાથે સાથે નવમાંશ કુંડળીમાં ચંદ્ર અને ગુરૂનો ગજકેસરી યોગ પણ બને છે
- સોમવાર છે, સૌમ્ય દિવસ છે.
- શિવપરિવારની ઉપાસના કરી આજનો દિવસ પ્રારંભ કરવો
મેષ (અલઈ)
|
- અવનવા ભોજન જમવાની ઇચ્છા થાય
- મનમાં તમોગુણ વ્યાપી જાય
- વડીલો સાથે પ્રવાસના યોગ છે
- દૈનિક આવકમાં વૃદ્ધિ થાય
|
વૃષભ (બવઉ)
|
- નોકરીના ક્ષેત્રે ઉત્તમ કાર્ય થાય
- ઝીણવટભર્યા કાર્યમાં વ્યસ્તતા રહે
- આવેગ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો
- કોઈપણ પ્રકારે અકસ્માતથી સાચવવું
|
મિથુન (કછઘ)
|
- સ્નાયુની પીડા સતાવે
- ખાસ કરીને ઢીંચણની સમસ્યા વધુ સતાવે
- જીવનસાથીને પીડા વધુ સંભવે
- કૌટુંબિક સમસ્યાથી સાચવવું
|
કર્ક (ડહ)
|
- પ્રવાસના યોગ દર્શાવે છે
- શૈક્ષણિક પ્રવાસ થઈ શકે છે
- ગુહ્યબિમારીથી સાચવવું
- ઘર ખરીદવાના યોગ પ્રબળ દેખાય છે
|
સિંહ (મટ)
|
- રાજકીય ક્ષેત્રે સિદ્ધિ મળે
- યશ-માન-પ્રતિષ્ઠા જળવાય
- પરીવારમાં ખુશીનો માહોલ રહે
- ધન પ્રાપ્તિના યોગ પણ પ્રબળ છે
|
કન્યા (પઠણ)
|
- જૂનું ઘર રીપેર કરાવવા સંબંધે યોગ રચાયા છે
- વેપાર ક્ષેત્રે નિરસતા રહે
- માતાનું આરોગ્ય નિર્બળ રહે
- વડીલો સાથે થોડું મનદુખ રહે
|
તુલા (રત)
|
- દિવસ આનંદમાં પસાર થાય
- પરિવારમાં શાંતિ રચાય
- આરોગ્ય સ્વસ્થ રહે
- રાજ્ય બહારના વેપારમાં સફળતા મળે
|
વૃશ્ચિક (નય)
|
- ધન આવે તેવું વપરાય પણ ખરું
- ભાગ્યના બળે ધન પ્રાપ્ત થાય
- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય
- સંબંધો આજે કામમાં આવે
|
ધન (ભધફઢ)
|
- જીવનસાથીનો પ્રવાસ થઈ શકે છે
- જૂની પીડા આજે ફરી શરીરમાં વ્યાપે
- વાની તકલીફ હોય તો સાવધાન
- સંધ્યા સમય થોડો આનંદમાં વીતે
|
મકર (ખજ)
|
- ગેસની સમસ્યા સતાવે
- જીવનસાથી દ્વારા લાભ
- પરદેશથી વેપારની તકો ઉજ્જવળ બને
- આજે મીઠો ઝઘડો પણ થાય
|
કુંભ (ગશષસ)
|
- મસ્તક ઉપર ઈજા ન થાય તે જોવું
- આજે દરેક કાર્ય શાંતિથી કરવા
- પ્રવાસના યોગ છે
- નોકરીમાં લાભપૂર્ણ પરિસ્થિતિ રચાય
|
મીન (દચઝથ)
|
- આપનો પ્રયત્ન ખૂબ ઝીણવટ ભર્યો હોય
- જીવનસાથી સાથે ગહન ચર્ચા થાય
- કાર્યમાં ધારી સફળતા ન મળે
- અગત્યના કાર્ય બપોરે 1 વાગ્યા પહેલા સંપૂર્ણ કરવા
|
- આજે પ્રારંભમાં મૂલાધાર ચક્રનો મંત્ર આપ્યો.
- મૂલાધાર એટલે મૂળ સાથે જેનો આધાર છે
- મૂળ ક્યાં જોડાયેલા છે... જમીન સાથે
- જમીન ઉપર આપણે રહીએ છીએ... માટે આજે પૃથ્વીતત્ત્વ જાગૃત કરીએ જેથી આપણામાં સ્થિરતા આવે અને પૃથ્વીતત્ત્વની આપણી ઉપર કૃપા રહે...
- એ મંત્ર ફરીથી બોલું છું... ઓમ લં લંબોદરાય નમઃ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે