સપના શર્મા/અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇન કાર્ય અને મહેસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે.
અમદાવાદની 4 પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર જગુદણ-મહેસાણા સ્ટેશનોની વચ્ચે ડબલ લાઇનના કાર્ય અને મેહસાણામાં યાર્ડ રિમોડલિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ મંડળની 4 જોડી પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનો 23 જાન્યુઆરી 2023 થી 05 ફેબ્રુઆરી 2023 સુધી રદ્દ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.
રદ્દ કરાયેલી ટ્રેનો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે