Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના વધુ એક IAS અધિકારી દિલ્હીમાં, બનશે વિદેશમંત્રીના PS

ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે

ગુજરાતના વધુ એક IAS અધિકારી દિલ્હીમાં, બનશે વિદેશમંત્રીના PS

બ્રિજેશ દોશી, અમદાવાદ: ગુજરાતના વધુ એક IAS અધિકારીની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય વિદેશમંત્રીના અંગત સચિવ તરીકે ભરૂચના કલેક્ટર રવીકુમાર અરોરાની દિલ્હીમાં નિયુક્તિ કરવામાં આવી છે. રવીકુમાર અરોરા વર્ષ 2006 બેંચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. જ્યારે 5 વર્ષ બાદ રવીકુમારની નિયુક્તિ થઇ છે.

fallbacks

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More