ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. ગુજરાતના 206 જેટલા નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે. રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ આપવામાં આવ્યા છે. રાજ્યના રેવન્યૂ વિભાગે રાજ્યના 206 જેટલે નાયબ મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં બદલીઓના કારણે તાલુકા કક્ષાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે