Home> Gujarat
Advertisement
Prev
Next

ધરતીકંપથી ધ્રૂજી કચ્છની ધરા; લાંબા સમય બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ, દુધઈ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

Earthquake in Kutch: કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો અનુભવાયો છે, રિક્ટર સ્કેલ આંચકાની તીવ્રતા 4.5 નોંધાઈ છે.
 

ધરતીકંપથી ધ્રૂજી કચ્છની ધરા; લાંબા સમય બાદ 4.5ની તીવ્રતાનો ભૂકંપ, દુધઈ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ

Earthquake in Kutch: કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હોવાના સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે, ત્યારે આજે મોડી સાંજે રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.5 નોંધાઈ છે. દુધઈથી 15 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયો.

fallbacks

અહીં કોઈની ખુરશી સલામત નથી! કદાવર નેતાનું સન્માન પણ ન જાળવ્યું, 2 દિવસમા ખુરશી ખેંચી

કચ્છમાં ભૂકંપના આંચકા સામાન્ય બની ગયા છે. ત્યારે આજે ફરી કચ્છની (Earthquake in kutch) ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

અકસ્માતના સમયે મોતના મુખમાંથી તમને બચાવશે 'મિલજાયેગા' સ્ટીકર!જાણો કઈ રીતે કરે છે કામ  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More