Home> Gujarat
Advertisement
Prev
Next

Navratri 2022: અભિનેતા શરમન જોષીએ માણ્યો ગરબાનો આનંદ, ગુજરાતી સ્પીચ સાંભળી જામનગરવાસીઓ દિવાના!

ખાસ કરીને 3 idiots ફિલ્મના ડાયલોગ અને ગુજરાતીમાં બોલીવુડ એક્ટરની સ્પીચને લઈને ઉપસ્થિત સૌ કોઈ બોલીવુડ એક્ટર સરમન જોશીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

Navratri 2022: અભિનેતા શરમન જોષીએ માણ્યો ગરબાનો આનંદ, ગુજરાતી સ્પીચ સાંભળી જામનગરવાસીઓ દિવાના!

મુસ્તાક દલ/જામનગર: બોલિવુડના થ્રી ઇડીયટ જેવી ફિલ્મોથી સુપરહિટ બનેલા એક્ટર સરમન જોશી ગઈકાલ રાત્રે (શનિવાર) જામનગર શહેરમાં વિવિધ નવરાત્રિ મહોત્સવમાં ધૂમ મચાવી હતી. ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ આમંત્રણને માન આપીને બોલીવુડના એક્ટર સરમન જોશી જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી પ્રાચીન અને અર્વાચીન નવરાત્રિ મહોત્સવની મુલાકાત લીધી હતી, જે વેળાએ સાંસદ પૂનમબેન માડમ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

fallbacks

ખાસ કરીને 3 idiots ફિલ્મના ડાયલોગ અને ગુજરાતીમાં બોલીવુડ એક્ટરની સ્પીચને લઈને ઉપસ્થિત સૌ કોઈ બોલીવુડ એક્ટર સરમન જોશીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જ્યારે સાંસદ પૂનમબેન માડમ એ પણ જામનગરના વિવિધ નવરાત્રિ મહોત્સવની મુલાકાત શરમન જોશીને કરાવતા તેમણે સાંસદ પૂનમબેન માડમનો પણ આ તકે આભાર કર્યો હતો. 

fallbacks

જોકે જામનગરના લોકોનો આવકાર અને નવરાત્રિનો માહોલ પણ શરમન જોશીને ખૂબ જ પ્રભાવિત કર્યો હતો અને ગુજરાતમાં થતા ગરબાનો બોલીવુડ કલાકારે આનંદ માણ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More