Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના રસ્તા પર કાર્તિક આર્યન નિકળ્યો તો ફેન્સ પાછળ દોડ્યા, જુઓ વીડિયો

Kartik Aaryan Upcoming Movies: ફિલ્મ 'સત્યપ્રેમ કઈ કથા' ને સમીર વિદ્રાંસ નિર્દેશિત કરી રહ્યા છે અને આ એક લવ ડ્રામા છે. ફિલ્મમાં ફરી એકવાર કાર્તિકના અપોઝિટ કિયારા અડવાણી જોવા મળશે. કિયારા આ પહેલાં તેમને સાથે 'ભૂલ ભૂલૈયા 2' માં જોવા મળી હતી. બંનેની કેમિસ્ટ્રીને જોતાં ફરી એકવાર બંનેને સાથે સાઇન કરવામાં આવ્યા છે. 

અમદાવાદના રસ્તા પર કાર્તિક આર્યન નિકળ્યો તો ફેન્સ પાછળ દોડ્યા, જુઓ વીડિયો

Kartik Aaryan Fans: કાર્તિક આર્યન બોલીવુડના શાનદાર અભિનેતા છે, જે પોતાની દમદાર એક્ટિંગ સાથે-સાથે કૂલ અંદાજ માટે પણ જાણિતા છે. થોડા દિવસો પહેલાં અભિનેતાએ 'ભૂલ ભુલૈયા 2' થી બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો અને હવે કાર્તિક પોતાની નવી ફિલમ 'સત્યપ્રેમ કી કથા' ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં કાર્તિક અમદાવાદમાં છે અને અહીં પોતાના ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. પરંતુ અહીંયા અભિનેતાને જોઇને ફેન્સ ઘેલા થઇ ગયા છે, જેની એક ઝલક કાર્તિક આર્યને બતાવી છે. 

fallbacks

જોકે કાર્તિક આર્યને પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે અમદાવાદની ગલીઓનો છો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કાર્તિકની પાછળ મોટી સંખ્યામાં લોકો દોડી રહ્યા છે. આ દરમિયાન બધાના મોઢાઅ પર બસ એક જ નામ છે તે  'કાર્તિક-કાર્તિક' છે. 

આ અવસર પર કાર્તિક આર્યનના ચહેરા પર એક સ્માઇલ છે પરંતુ આ ભીડ સંભાળવા માટે અભિનેતાની સિક્યોરિટી માટે ખુબ મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ કાર્તિક આર્યન પર પોતાની કારમાં બેસી જાય છે. 

ફેન્સ સાથે પડાવ્યા ફોટ
અમદાવાદ જવા માટે કાર્તિક આર્યન જ્યારે મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા તો તેમનો કુલ લુક જોવા મળ્યો. તે ડેનિમ જેકેટ અને એક બેગ સાથે જોવા મળ્યા. આ દરમિયાન ત્યાં હાજર ફેન્સે તેમની સાથે સેલ્ફી લીધી અને તેમને પણ કોઇને નિરાશ ન કર્યા. તમને જણાવી દઇએ કે નડિયાદવાલા પ્રોડક્શન હેઠળ બની રહેલી આ મ્યૂઝિકલ લવસ્ટોરી 29 જૂન 2023 માં રિલીઝ થશે. 

ફિલ્મ 'સત્યપ્રેમ કઈ કથા' ને સમીર વિદ્રાંસ નિર્દેશિત કરી રહ્યા છે અને આ એક લવ ડ્રામા છે. ફિલ્મમાં ફરી એકવાર કાર્તિકના અપોઝિટ કિયારા અડવાણી જોવા મળશે. કિયારા આ પહેલાં તેમને સાથે 'ભૂલ ભૂલૈયા 2' માં જોવા મળી હતી. બંનેની કેમિસ્ટ્રીને જોતાં ફરી એકવાર બંનેને સાથે સાઇન કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More