સુરત: સુરતમાં આજે એક દુર્ઘટનાના અહેવાલ આવ્યાં છે. જેમાં યુનિવર્સિટી રોડ પાસેના બીઆરટીએસ બસ સ્ટેશનનો સ્લેબ તૂટ્યો છે. આ દુર્ઘટનામાં તૂટેલા સ્લેબના કાટમાળમાં 5 લોકો દટાઈ ગયા છે.
ફાયરની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. વધુ માહિતી થોડીવારમાં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે