">
Home> Gujarat
Advertisement
Prev
Next

દિવાળીમાં ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ બની રહ્યું છે દમણ, રંગબેરંગી લાઇટિંગથી શણગારાયું!

દરિયા કિનારે આવેલું દમણ સમગ્ર દેશના પર્યટકો માટે જાણીતું સ્થળ છે. દમણના કિલ્લા દરિયા કિનારો અને દરિયાકિનારોનો નમો પથ પર્યટકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. દિવસે તો દમણ સુંદર જ લાગે છે.

દિવાળીમાં ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ બની રહ્યું છે દમણ, રંગબેરંગી લાઇટિંગથી શણગારાયું!

નિલેશ જોશી/દમણ: દિપાવલીને પ્રકાશનું પર્વ માનવામાં આવે છે. જેમાં પ્રકાશનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ દિવાળીને હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

fallbacks

ખળભળાટ! અ'વાદમાં કંઈક મોટું થવાનું હતું, પણ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું મોટું કારસ્તાન

મહત્વપૂર્ણ છે કે દરિયા કિનારે આવેલું દમણ સમગ્ર દેશના પર્યટકો માટે જાણીતું સ્થળ છે. દમણના કિલ્લા દરિયા કિનારો અને દરિયાકિનારોનો નમો પથ પર્યટકોમાં આકર્ષણ જમાવી રહ્યો છે. દિવસે તો દમણ સુંદર જ લાગે છે. પરંતુ દમણની સુંદરતા દિવસ કરતાં રાત્રે વધારે નીખરે છે. કારણ કે દમણમાં તમામ જાહેર જગ્યા ઉપર રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી છે. 

દિવાળીની રાત્રે 11:30 થી 12:30 વાગ્યાની વચ્ચે કરો આ ઉપાય, આખું વર્ષ ભરેલી રહેશે તિજો

દમણના પુલ કિલ્લા દરિયા કિનારા ને રંગબેરંગી લાઈટથી શણગારવામાં આવ્યા છે. આમ દિવાળીના તહેવાર નિમિત્તે દમણને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. આથી દિવસની સાથે મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે રાત્રે પણ દમણના લાઇટ્ જોવા આવે છે. પરિવાર સાથે લોકો દમણના રાતના નજારાનો આનંદ માણે છે.

તહેવારોમાં ઘર બંધ કરી જતા હોય તો સાવધાન! 40 તોલા સોનું, 1800 ગ્રામ ચાંદી, 7 લાખ રોકડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More