Home> Gujarat
Advertisement
Prev
Next

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું. 

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

મુસ્તાક દલ, જામનગર: દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઈમજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થયું. 

fallbacks

મળતી માહિતી મુજબ દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એક ભારતીય મુસાફરની અચાનક હાર્ટમાં તકલીફ ઊભી થતા મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને જામનગર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવી પડી. ફ્લાઈટના દર્દીને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે જામનગર એરપોર્ટનો પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે મેડિકલ ઈમરજન્સીના કારણે મસ્કતની ફ્લાઈટને જામનગર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More