Home> Gujarat
Advertisement
Prev
Next

હવે રસ્તા પર ચાલવું પણ જોખમી! અમદાવાદમાં બેકાબૂ કારે મા-દીકરાને ઉલાળ્યાં, આ દ્રશ્યો રૂંવાડાં ઊભાં કરશે

એક પરિવાર વોકિંગ માટે નીકળ્યો હતો, ત્યારે પુર ઝડપે આવેલ કિયા કાર ચાલકે પરિવાર પૈકી માતા અને પુત્રને હડફેટે લીધા હતા. આ ઘટનામાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હવે રસ્તા પર ચાલવું પણ જોખમી! અમદાવાદમાં બેકાબૂ કારે મા-દીકરાને ઉલાળ્યાં, આ દ્રશ્યો રૂંવાડાં ઊભાં કરશે

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ન્યુ સાઈન્સ સિટી રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. આ ઘટના પણ સીસીટીવી સામે આવતા હચમચાવી દે તેવા દ્ર્શ્યો છે. જેમાં એક પરિવાર વોકિંગ માટે નીકળ્યો હતો, ત્યારે પુર ઝડપે આવેલ કિયા કાર ચાલકે પરિવાર પૈકી માતા અને પુત્રને હડફેટે લીધા હતા. 

fallbacks

CMને લઇને અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે! સુરતમાં હર્ષ સંઘવીનું મોટું નિવેદન

આ હિટ એન્ડ રનની ઘટનાની વાત કરીએ તો ગઈ તારીખ 16મી રાત્રે રણજીત સિંહ ભલગરિયા પત્નિ જીનુંબેન ભલગરિયા અને પુત્ર પ્રીત રાજ સિંહ ભલગરિયા ચાલવા માટે નીકળ્યા હતા. ત્યારે કિયા કાચ ચાલક પુર ઝડપે આવી ન્યુ સાઈન્સ સિટી રોડ પરના શ્રીજી પાર્ટી પ્લોટ પાસે અક્સ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. 

ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી

આ ઘટનામાં માતા અને પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે કાર ચાલકની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે, ત્યારે બનાવ સ્થળ પરના સીસીટીવીમાં કાર ચાલકની અને કારના નંબરની ઓળખ ન થતી હોવામાં કારણે પોલીસે આગળ અને પાછળના સીસીટીવી તપાસવાની શરૂવાત કરી છે. આ ઘટના જોતા લાગી રહ્યું છે કે અમદાવાદીઓને હવે રસ્તા પર ચાલવું પણ જોખમી છે. 

ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું પૂર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More