Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ ૩ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. નાયબ સેક્શન અધિકારી (કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે.

ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી

GPSC Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ ૩ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. 

fallbacks

નાયબ સેક્શન અધિકારી (કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જીપીએસસી દ્વારા જાહેર આ ભરતી જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે. 

15 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી જાહેર કરાઈ છે. જે તમામ પરીક્ષાઓમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આપને જણાવી દઈએ કે, આ ભરતી પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આવતીકાલ એટલે કે 15 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More