Home> Gujarat
Advertisement
Prev
Next

CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ ડોક્ટરની હડતાળ સમેટાઈ, 2 દિવસથી ચાલતી હડતાળનો અંત

રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ ડોક્ટરની હડતાળ સમેટાઈ, 2 દિવસથી ચાલતી હડતાળનો અંત

ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.

fallbacks

આવું અમે નથી કહેતા..ભયાનક છે આગાહી, ભૂક્કા કાઢશે મેઘો! ગુજરાતના 65 ટકા વિસ્તારો ઝપેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી છે.

અંબાજીમાં માઈભક્ત ગુપ્ત રીતે 100 ગ્રામનાં સોનાનાં 10 બિસ્કિટ્સ ચૂંદડીમાં વીંટીને...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More