ઉદય રંજન/અમદાવાદ: શહેર ક્રાઈમબ્રાંચ અને ડીઆરઆઈ દ્વારા મહારાષ્ટ્રના ઓરંગાબાદમાંથી ઝડપેલી ડ્રગ્સની ફેક્ટરીના કેસમાં એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી ઘટનાની આ છે વાસ્તવિકતા, ગઢવી આવશે નવારંગરૂપમાં
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આ કામગીરીને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય એ પણ વધાવી હતી અને તેઓએ રૂબરૂ ક્રાઈમ બ્રાંચ ખાતે મુલાકાત લઈને ક્રાઈમ બ્રાંચની આ કામગીરી કરનાર ટીમ સાથે મુલાકાત લઈને તેઓને શુભેચ્છા પાઠવી હતી. અમદાવાદમાં દશેરના નીમીતે શસ્ત્ર પૂજન સમયે ઉપસ્થિત રહેલા પોલીસ કમિશનર જી.એસ મલિકે આ મામલે નિવેદન આપ્યું હતું.
હવે કોઈનુ કઈ નક્કી નથી! ગુજરાતીઓ પર મોટી ઘાત, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 7ના મોત
તેઓએ નિવેદન આપ્યું હતું કે ડ્રગ્સના દૂષણની સામે અમદાવાદ શહેર પોલીસ યુદ્ધના ધોરણે કામગીરી કરશે. મહત્વનું છે કે આ કેસમાં ડીઆરઆઈની ટીમે જીતેશ હિન્હોરીયા નામનાં મુખ્ય આરોપી અને તેના ભાગીદારની ધરપકડ કરી હતી, જ્યાં બીજા દિવસે જીતેશના પરિવારની જાણ થઈ જતા તેણે નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
'ડ્રગ્સની સામે અમે અભિયાન નહીં, જંગ છેડી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે