ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં નશામાં ધૂત શખ્સે ટ્રાફિક પોલીસના જવાનને માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં દારૂડિયો રાહદારીને માર મારી રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને અટકાવવા જતા પોલીસ કોન્સ્ટેબલને માર મારવા લાગ્યો હતો. જો કે, સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ટ્રાફિક જવાનની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે